કચ્છી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્છી

વિશેષણ

  • 1

    કચ્છ દેશનું,-ને લગતું.

પુંલિંગ

  • 1

    કચ્છનો રહેવાસી.

સ્ત્રીલિંગ

  • 1

    કચ્છની બોલી.