કૂચડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂચડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કૂચડો; જાડા વાળની પીંછી.

મૂળ

सं. कुर्च, प्रा. कुच्च