કચડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચડો

વિશેષણ & પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી સુકુમાર; કુમળો.

મૂળ

જુઓ કાચું

કચૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચૂડો

પુંલિંગ

 • 1

  હીંચકો; ઝૂલો.

મૂળ

રવાનુકારી

કૂચડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂચડો

પુંલિંગ

 • 1

  વાસણને અંદરથી માંજવાનો એક છેડે કૂચાવાળો લાકડાનો કકડો.

 • 2

  ધોળવા માટે બનાવેલો ભીંડી કે મુંજનો રેસાનો ઝૂડો-સાવરણો.

 • 3

  વણાટમાં પવાયત વખતે વપરાતું એક સાધન.

 • 4

  ભોટવો.

  જુઓ કૂચ=કુજો