કચૂંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચૂંદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અંદર પાણી નાખીને ચોળવું-ગૂંદવું.

મૂળ

કુ+ચૂંદવું (છૂંદવું)