કંચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચન

નપુંસક લિંગ

  • 1

    ચોખ્ખું સોનું.

  • 2

    ધન; દોલત.

મૂળ

જુઓ કાંચન