કચરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચરુ

નપુંસક લિંગ

  • 1

    કસ્તર; નકામો કચરો.

મૂળ

सं. कच्चरकं ગંદું , हिं. कचरा, दे. कच्चवार