કચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચગદવું.

  • 2

    છૂંદવું.

  • 3

    કૂટો કરવો.

મૂળ

સર૰ हिं. कचरना