ગુજરાતી

માં કચરાપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કચરાપટી1કચરાપેટી2

કચરાપટી1

સ્ત્રીલિંગ

  • 1

    કચરો; પૂંજો.

  • 2

    કચરાપૂંજાનો ઢગલો.

ગુજરાતી

માં કચરાપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કચરાપટી1કચરાપેટી2

કચરાપેટી2

સ્ત્રીલિંગ

  • 1

    કચરો નાખવાની-ભેગો કરવાની પેટી.