કચેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચેરી

સ્ત્રીલિંગ

  • 1

    કોર્ટ; અદાલત.

  • 2

    ઑફિસ; કાર્યાલય.

  • 3

    દીવાનખાનું.

મૂળ

સર૰ म.; हिं. कचहरी