કચરોપૂંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચરોપૂંજો

પુંલિંગ

  • 1

    નકામું ફેંકી દેવા જેવું તે (ધૂળ, તરણાં, વિણામણ ઇ૰ પૂંજો).

  • 2

    કાદવ.

  • 3

    ચણતરની માટી.

  • 4

    લાક્ષણિક ખરાબમાં ખરાબ માણસ; ઉતાર.