કચવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચવાટ

પુંલિંગ

  • 1

    મનનું કચવાવું તે; અસંતોષ.

  • 2

    અણબનાવ.

  • 3

    કચકચાટ; માથાકૂટ.