કચવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચવાણ

નપુંસક લિંગ

  • 1

    ચૂંથાઈ જવું તે; ભેળસેળ; ખરાબી.

  • 2

    ગભરાટ; અમૂંઝણ.

  • 3

    મન કચવાવું તે.

  • 4

    વણબોલ્યા વચમાં બોલવું તે.