કચવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દિલગીર થવું; મનમાં મૂઝાવું [અસંતોષથી].

  • 2

    'કચવવું'નું કર્મણિ.