કચાકચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચાકચ

સ્ત્રીલિંગ

 • 1

  કચકચ; ટકટક; નકામી માથાફોડ.

 • 2

  કજિયો; તકરાર.

 • 3

  રવાનુકારી કોઈ વસ્તુ કપાયાનો એવો અવાજ.

અવ્યય

 • 1

  કચકચ-ઝપાટાબંધ કપાય એમ.