કૂચાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂચાપાણી

વિશેષણ

  • 1

    કૂચા અને પાણી જેવું; એકરસ નહિ થયેલું એવું.

કૂચાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂચાપાણી

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કૂચા અને પાણી.

  • 2

    લાક્ષણિક સત્ત્વહીન નકામી થયેલી વસ્તુઓ.