કંચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંચાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠગાવું.

  • 2

    હેરાન થવું.

મૂળ

सं. कंच् =બાંધવું ઉપરથી?