કચાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચાશ

સ્ત્રીલિંગ

  • 1

    કાચાપણું; અપક્વતા.

  • 2

    ન્યૂનતા; કસર.

મૂળ

જુઓ કાચું