કચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચિયું

વિશેષણ

  • 1

    કચકચિયું; તકરારી; કજિયાખોર.

  • 2

    માથાફોડિયું; જિદ્દી.

  • 3

    કાદવ કરે એવું, અટક્યા વગર અને થોડે થોડે પડતું (પાણી, વરસાદ ઇત્યાદિ).

મૂળ

+ઇયું