કચિયારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચિયારો

પુંલિંગ

  • 1

    કચકચાટ.

  • 2

    ['કાચું' ઉપરથી] કાચી ઈંટોનો જથો.

મૂળ

सं. कच्