ગુજરાતી

માં કૂચીની 5 મુખ્ય વ્યાખ્યા છે: કૂંચી1કૂચી2કેંચી3કૂચી4કેંચી5

કૂંચી1

સ્ત્રીલિંગ

 • 1

  ચાવી.

 • 2

  લાક્ષણિક ઉપાય.

 • 3

  રહસ્ય જાણવાનું સાધન.

મૂળ

सं. कूचिका

ગુજરાતી

માં કૂચીની 5 મુખ્ય વ્યાખ્યા છે: કૂંચી1કૂચી2કેંચી3કૂચી4કેંચી5

કૂચી2

સ્ત્રીલિંગ

 • 1

  કૂચડી; નાનો કૂચડો; જાડા વાળની પીંછી.

મૂળ

सं.

ગુજરાતી

માં કૂચીની 5 મુખ્ય વ્યાખ્યા છે: કૂંચી1કૂચી2કેંચી3કૂચી4કેંચી5

કેંચી3

સ્ત્રીલિંગ

 • 1

  મલખમ અને કુસ્તીનો એક દાવ.

ગુજરાતી

માં કૂચીની 5 મુખ્ય વ્યાખ્યા છે: કૂંચી1કૂચી2કેંચી3કૂચી4કેંચી5

કૂચી4

સ્ત્રીલિંગ

 • 1

  મહોલ્લો; ગલી.

મૂળ

सं.

ગુજરાતી

માં કૂચીની 5 મુખ્ય વ્યાખ્યા છે: કૂંચી1કૂચી2કેંચી3કૂચી4કેંચી5

કેંચી5

 • 1

  કાતર.

 • 2

  છાપરાના આધાર માટે મુકાતું ત્રિકોણાકાર ચોકઠું.

મૂળ

तु., हिं; म.