કૂંચી ફેરવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંચી ફેરવવી

  • 1

    તાળું ઉઘાડવા કૂંચી વાપરવી.

  • 2

    લાક્ષણિક યુક્તિ કરવી (જેથી કામ આગળ ચાલે કે ઊકલે) ; ઉપાય કરવો.