ગુજરાતી

માં કચોલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કચોલું1કંચોલું2

કચોલું1

નપુંસક લિંગ

  • 1

    ચલાણું; નાનું પ્યાલું.

  • 2

    કંકાવટી.

મૂળ

प्रा. कच्चोल

ગુજરાતી

માં કચોલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કચોલું1કંચોલું2

કંચોલું2

નપુંસક લિંગ

  • 1

    એક સુગંધીદાર વનસ્પતિ.