કુછીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુછીત

વિશેષણ

  • 1

    +કુત્સિત; ધિક્કારવા યોગ્ય; નિંદિત.

  • 2

    નીચ; નઠારું; અધમ.

  • 3

    મેલું; ગંદું.

નપુંસક લિંગ

  • 1

    નિંદા.

  • 2

    કુત્સિત કર્મ; કુકર્મ.