કછોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કછોટી

સ્ત્રીલિંગ

  • 1

    લંગોટી.

  • 2

    એમાં બંધાતો અવયવ.

મૂળ

दे. कच्छोटी; सं. कच्छ