કછોટીબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કછોટીબંધ

વિશેષણ

  • 1

    લંગોટ-બંધ; બ્રહ્મચારી.

  • 2

    પુરુષવાર (નોતરાં).