કુંજગલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજગલી

સ્ત્રીલિંગ

  • 1

    કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ.

  • 2

    સાંકડો અને છાયાવાળો ગીચ વનમાર્ગ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વૃંદાવનની પ્રાચીન કુંજગલી, જેનું સ્થાન યાત્રારૂપ ગણાય છે.