કૂંજડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંજડો

પુંલિંગ

 • 1

  કંજૂસ આદમી.

મૂળ

જુઓ કુંજડો

કૂજડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂજડો

પુંલિંગ

 • 1

  માટીનાં વાસણો વેચનારો.

મૂળ

'કૂજો' ઉપરથી

કુંજડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજડો

પુંલિંગ

 • 1

  કંજૂસ આદમી.

 • 2

  કાછિયો.

 • 3

  માળી.

 • 4

  એક પક્ષી.

મૂળ

म. कुंजडा

કુંજડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજડો

પુંલિંગ

 • 1

  કાછિયો.

 • 2

  માળી.

 • 3

  એક પક્ષી.

મૂળ

म. हिं. कुंजडा