કંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંજન

પુંલિંગ

  • 1

    કામદેવ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    મેના.

કૂજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂજન

નપુંસક લિંગ

  • 1

    કૂજવું તે; મધુર ગાન.

મૂળ

सं.