ગુજરાતી

માં કુંજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંજર1કંજર2

કુંજર1

પુંલિંગ

  • 1

    હાથી.

  • 2

    હસ્તનક્ષત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં કુંજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંજર1કંજર2

કંજર2

પુંલિંગ

  • 1

    બ્રહ્મા.

  • 2

    હાથી.

નપુંસક લિંગ

  • 1

    પેટ.

મૂળ

सं.