કુંજરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજરાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખીલતું અટકવું; બટકું અને અણખીલ્યું રહી જવું.

 • 2

  અંતરમાં બળવું.

મૂળ

सं. कुच् પરથી?

કૂંજરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંજરાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખીલતું અટકવું; બટકું અને અણખીલ્યું રહી જવું.

 • 2

  અંતરમાં બળવું.