કજળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કદરવું; રાખથી ઢંકાવું; ઠરી જવું; ઓલવાવું (અંગારાનું).

મૂળ

'કાજળ' ઉપરથી