કંજૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંજૂસ

વિશેષણ

  • 1

    અતિશય-વધારે પડતી કરકસર કરે એવું; કૃપણ; પાજી.

મૂળ

हिं.; म. कंजूश (-ष)