ગુજરાતી

માં કજાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કજા1કજા2

કજા1

સ્ત્રીલિંગ

 • 1

  કિસ્મત.

 • 2

  આફત; હાણ.

 • 3

  મોત.

 • 4

  લાક્ષણિક અશુભની આશંકા.

ગુજરાતી

માં કજાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કજા1કજા2

કજા2

સ્ત્રીલિંગ

 • 1

  યુક્તિ; તદબીર.

મૂળ

જુઓ કળા