કજાગરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજાગરુ

વિશેષણ

  • 1

    યુક્તિબાજ.

કજાગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજાગરું

વિશેષણ

  • 1

    નુકસાનકારક.

  • 2

    મૃત્યુ નીપજાવે એવું.