કુંજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજાર

વિશેષણ

  • 1

    કુંજ જેવું; ઘટાદાર.

મૂળ

'કુજ' પરથી