કજિયાદલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજિયાદલાલ

પુંલિંગ

  • 1

    કોર્ટમાં કજિયા લડવાની ગોઠવણ કરી આપનાર દલાલ.

  • 2

    [તિરસ્કારમાં] વકીલ.

  • 3

    કજિયા કરાવીને અથવા કરનારાઓનો મધ્યસ્થ બનીને કમાઈ ખાનાર આદમી.