કજિયો વેચાતો લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજિયો વેચાતો લેવો

  • 1

    જાણી જોઈને તકરારમાં પડવું.

કજિયો વેચાતો લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજિયો વેચાતો લેવો

  • 1

    કોઈનું ઉપરાળું લઈ લડવું.

  • 2

    વગર કારણે કજિયો વહોરવો.