કૂજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂજો

પુંલિંગ

  • 1

    ભોટવો; ચંબુ.

મૂળ

फा.

કુંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંજો

પુંલિંગ

  • 1

    ભોટવો; ચંબુ.

મૂળ

જુઓ કૂજો