કજોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજોડું

નપુંસક લિંગ

  • 1

    સ્વભાવ, રૂપ કે ઉમ્મર ઇત્યાદિમાં અસમાન-અયોગ્ય જોડું (વરવહુનું).

મૂળ

ક+જોડું

કજોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજોડ

વિશેષણ

  • 1

    જોડી ન જામે એવું; અણસરખું.

મૂળ

ક+જોડ

કજોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કજોડ

સ્ત્રીલિંગ

  • 1

    અયોગ્ય જોડી.