ગુજરાતી

માં કટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટક1કટકું2કટુક3કંટક4

કટક1

નપુંસક લિંગ

 • 1

  સૈન્ય.

 • 2

  છાવણી.

 • 3

  હુમલો.

 • 4

  કટ; કડું; કંકણ.

 • 5

  કોટલું.

 • 6

  ઘર.

 • 7

  કટ; પર્વતની ધાર.

મૂળ

सं.

ગુજરાતી

માં કટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટક1કટકું2કટુક3કંટક4

કટકું2

નપુંસક લિંગ

 • 1

  નાનું ખેતર.

 • 2

  કટક; લશ્કર; છાવણી.

મૂળ

'કટકો' ઉપરથી

ગુજરાતી

માં કટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટક1કટકું2કટુક3કંટક4

કટુક3

વિશેષણ

 • 1

  કડવું.

 • 2

  તીખું.

 • 3

  લાક્ષણિક અપ્રિય.

મૂળ

सं.

ગુજરાતી

માં કટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટક1કટકું2કટુક3કંટક4

કંટક4

પુંલિંગ

 • 1

  કાંટો; ફાંસ.

 • 2

  આંકડો; ગલ (માછલાં પકડવાનો).

 • 3

  રોમાંચ.

 • 4

  લાક્ષણિક નડતર; દખલ.

 • 5

  દુશ્મન.

મૂળ

सं.