કટકટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટકટ

સ્ત્રીલિંગ

 • 1

  એક કંટાળાભર્યો અવાજ.

 • 2

  ટકટક; ચીડ ચડે એવી ટોક; કજિયો.

મૂળ

રવાનુકારી

અવ્યય

 • 1

  રવાનુકારી કટકટ અવાજ થાય એમ.

 • 2

  વ્યવસ્થિતપણે પણ વેગથી.