કટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટકિયું

વિશેષણ

 • 1

  કટકણું; બરડ.

 • 2

  સૈન્યને લગતું.

કટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટકિયું

નપુંસક લિંગ

 • 1

  છાપરું.

 • 2

  માળ; મેડો.