કંટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટકી

વિશેષણ

 • 1

  કાંટાવાળું.

 • 2

  મુશ્કેલ.

 • 3

  રોમાંચિત.

કટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટકી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ટુકડો.

 • 2

  લાક્ષણિક લાંચ.

મૂળ

'કટકો' ઉપરથી