કટ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટ્ટર

વિશેષણ

  • 1

    ઘણું સખત.

  • 2

    ચુસ્ત; આગ્રહી.

  • 3

    જીવલેણ.

મૂળ

हिं., प्रा. कट्ट