કુટ્ટિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટ્ટિમ

વિશેષણ

 • 1

  નાના પથરાઓ પૂરી ટીપી પાકું કરેલું.

 • 2

  લાદીથી અથવા રંગબેરંગી ચોરસામાં જડેલું.

પુંલિંગ

 • 1

  એવી રીતે જડેલી જમીન.

નપુંસક લિંગ

 • 1

  એવી રીતે જડેલી જમીન.

મૂળ

सं.