કૂટણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટણું

નપુંસક લિંગ

  • 1

    મરણ પાછળ કૂટવું તે.

  • 2

    તેવો પ્રસંગ.

  • 3

    ભડવાઈ.

મૂળ

કૂટવું પરથી