કૂટણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કૂટતી વખતે બોલવાના બોલ; રાજિયા.

  • 2

    માથાઝીક; કડાકૂટ.