કૂટણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટણી

સ્ત્રીલિંગ

  • 1

    અનીતિના કામમાં દલાલું કરનાર કે કૂટણખાનું ચલાવનાર સ્ત્રી.

મૂળ

જુઓ કુટ્ટણી