કટુફલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટુફલ

નપુંસક લિંગ

  • 1

    કડવું ફળ.

  • 2

    કારેલું.

  • 3

    ઇંદ્રવારણું.

  • 4

    ઝેરી નારિયેળ.