કટુફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટુફળ

નપુંસક લિંગ

 • 1

  કડવું ફળ.

 • 2

  કારેલું.

 • 3

  ઇંદ્રવારણું.

 • 4

  ઝેરી નારિયેળ.